पुं.
એક જાતની વનસ્પતિ. તેનાં પત્ર ઉપયોગી છે. શિયાળામાં ચોખાના ખેતરમાં તે થાય છે. તે શીતલ, વૃષ્ય અને ગ્રાહી છે. જ્વર, રક્તરોગ અને સોજાના રોગમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં