पुं.
એક જાતની જંગલી વનસ્પતિ. તેનાં બી ઝેરી હોય છે. તેનાં પાનના ઉકાળાથી સ્તન ધોઇ, તેના ઉપર પાંદડાં વાટી પોટીશ મૂકવાથી સ્તનમાં દૂધનો વધારો થાય છે. સફેદ અને કાનન એમ એની બે જાતો થાય છે. આ કાયમી લીલો છોડ પાણીવાળી કે ભેજવાળી જમીનમાં થાય છે. દક્ષિણ હિદમાં વાડ તરીકે તેનો ઉપયોગ કરવા માટે તેનું વાવેતર કરવામાં આવે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.