पुं.
એક જાતનો છોડ. આ છોડ ચોમાસામાં પુષ્કળ ઊગી નીકળે છે. એનાં પાન કરલીનાં પાન જેવાં હોય છે. તેમાં પુષ્પ ધારણ કરનારી સળી રતાશ લેતા ભૂરા રંગની આવે છે. તે ઉપર ધોળાં ફૂલ આવે છે. તેનું ફળ લંબગોળ પોણા ઇંચનું ત્રણ ખુણિયાવાળું થાય છે. જમીનમાં તેને ચક્રાકાર સફેદ કંદ થાય છે. તે સ્વાદે ઘણો કડવો હોય છે અને દવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.