पुं.
દ્રોણ. આ પક્ષી લગભગ ૧૪ ઇંચની લંબાઇનું હોય છે. તે રંગે કાળું, જાંબુડા રંગ જેવી પાંખોવાળું અને કાળી ભૂરી ચાંચવાળું હોય છે. માદા એકી વખતે પાંચ સફેદ કાળી છાંટવાળાં ઇંડા મૂકે છે. તેને નકલ કરવાની કુદરતી બક્ષિશ પ્રાપ્ત થયેલી છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં