स्त्री.
એક જાતનો છોડ; વન તુલસી; આવચી બાવચી. તેનાં પાનને તેલમાં ગરમ કરીને કાનના ચસકામાં નાખે છે. તેનાં બી સાકર સાથે પ્રમેહમાં ખાવામાં આવે છે. તે જંતુનાશક છે. જાનવરનાં ચાંદાં અને ભાઠામાં જીવાત પડી હોય ત્યારે પાન વાટીને લગાડવામાં આવે છે. બળદનાં શીંગડાંના દરદમાં પણ તેનો રસ લગાડે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.