न.
પટોળ. પટોળના આખા છોડમાં એક જાતની દુર્ગંધ રહેલી છે. તેનાં પાન પહોળાં થાય છે અને તેની નીચલી સપાટી લીસી અને રૂંવાટીવાળી હોય છે. તેનાં ફૂલ ધોળાં થાય છે અને ફળ અત્યંત કડવાં હોય છે. તે રેચક, શોધક અને જવરઘ્ર છે. તેનો રસ ઠંડો છે અને તે પીવાથી દસ્ત સાફ આવે છે. સાધારણ રીતે તે વાતહર દવા સાથે વપરાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.