पुं.
પાણીની તાણ હોવાથી સૂકો, તલબાવળ, કેરડાં, આકડો, પીલુ, ખારી જાર અને બોરડી જ્યાં પુષ્કળ હોય તે દેશ. ત્યાં ગધેડાં, રીંછ અને ચીતલ જેવાં પશુઓ સંખ્યાબંધ જોવામાં આવે છે. તેમાં પિત્તવિકાર અને રક્તવિકાર વધુ જોવામાં આવે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.