पुं.
એ નામની પેટલાદ તરફ રમાતી એક દેશી રમત; ઈંડા દાવ; ઈંડું ઈંડું. જે છોકરાને માથે દાવ આવે તે બીજા છોકરામાંથી કોઇને પકડવા દોડે. જે છોકરો પકડાય તેને તે પૂછે કે તારો જમાન કોણ ? ત્યારે પકડાયેલો છોકરો ગમે તે એક છોકરાનું નામ આપે એટલે દાવવાળો તે જમાનને અડકવા જાય અને જ્યારે અડકે ત્યારે પોતાની માથેથી દાવ ઉતરી જમાનને માતે દાવ આવે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.