पुं.
એક જાતનો પાણી કાંઠે અથવા પાણીમાં ઊગતો એક ફૂટ ઊંચો છોડ. તેનાં પાન અઢી ઇંચ લાંબાં અને સાંકડાં હોય છે. તેનાં ટેરવાં બૂઠાં હોય છે. ફૂલની ગુચ્છીઓ રાતા રંગની થાય છે. બીજ કાળાં હોય છે. તે વાનાં દરદ ઉપર વપરાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.