જાયનશીનની ગત

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

( નૃત્ય ) નૃત્યમાં ગતિ ભરવાના મુખ્ય સોળ માંહેનો એક પ્રકાર. આ ગત નૃત્યકારને પ્રથમ શીખવવામાં આવે છે. તેની રીતિ એવી છે કે જમણો હાથ માથા ઉપર એક વેંત ભરીને છેટે રાખી તે જ હાથનો ખભો કાનની સપાટી સાથે રાખવો અને ડાબો હાથ સીધો તીર માફક કરી છાતી ઊપડતી રાખવી. માત્ર હાથના કાંડા સિવાય કોઈ શરીરના અવયવમાં વળ પડવો ન જોઈએ. દૃષ્ટિ સામે મિલાવી રાખી સર્વ તરફ જોતા રહેવું. બે હાથની આંગળીઓ તથા કાંડાં દરેક બોલ ઉપર હલાવતા રહેવું અને તત્ અને તા એ શબ્દ ઉપર મૂઠી ઉઘાડતા જવું. આને બેઠકની ગત પણ કહે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects