पुं.
વાના ઉપદ્રવથી આવતો જૂના વખતનો તાવ; જીર્ણ સંધિવાત. આ રોગને સાધારણ સંધિવાત પણ કહેવામાં આવે છે. વિલાયતમાં આ રોગ બહુ પ્રમાણમાં થાય છે. આ રોગ ઘણો પીડાકારક હોય છે. તે લાંબો વખત ચાલે છે. તેમાંથી આરામ થવો ઘણો જ મુશ્કેલ છે. તેમાં શરીરના બધા ભાગ જકડાઈ જઈ અવયવો અકક્ડ થઈ જાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.