पुं.
( સંગીત ) એ નામનો એક રાગ. તે ગાવાનો વખત રાત્રિનો ત્રીજા પ્રહર પછીનો છે. તેની જાતિ સંપૂર્ણ છે એટલે ખરજ શુદ્ધ, રિખવ કોમળ, ગંધાર તીવ્ર, મધ્યમ કોમળ, પંચમ શુદ્ધ, ધૈવત કોમળ, નિખાદ તીવ્ર એ પ્રમાણે સાતે સ્વર આવે છે. આ રાગ આધુનિક છે. તે અમીર ખુશરોએ કાઢેલો છે. આ રાગનો ગ્રહ સ્વર ધૈવત અને ન્યાસ સ્વર ખરજ છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં