ન○
જેમાં વિશ્વની નાની મોટી બધી જ વાતો, વિષયો, થઈ ગયેલી વિશિષ્ટ વ્યક્તિઓ અને એમનાં કાર્યો વગેરેની વિગતો આપતો અકારાદિ ક્રમમાં અપાયેલો માહિતીગ્રંથ, વિશ્વકોશ, સર્વસંગ્રહ, જ્ઞાનચક્ર, ‘એન્સાઇક્લોપીડિયા’. (ર.ફ.શેઠના)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.