पुं.
ઇંગ્લંડમાં થઈ ગયેલો રિચર્ડ જેમ્સ મોરિસન નામનો પંચાંગ અને વરતારા કરનારો એક જાણીતો જોશી. એ નૌકાખાતામાં નોકર હતો અને જ્યોતિષ તથા હિબ્રુ ભાષાનો મોટો અભ્યાસી હતો. ઈ. સ. ૧૮૩૦થી એણે પંચાંગ કાઢવા માંડ્યું હતું. રાજાઓનાં રાજ્યોના અને ભવિષ્યમાં બનનારા બનાવોના વરતારા કરવામાં તે બહુ જાણીતો હતો.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.