स्त्री.
[ અં. ]
કલાઈ ચડાવેલું લોઢાનું પતરૂં. તેના ઉપર કાટ કે હવાની અસર ઓછી થાય છે. તે રંગે ઝાંખું હોય છે અને ઘરના છાપરાના કામમાં વપરાય છે. આ પતરાં માંસ, ફળ, માછલી વગેરે ખોરાકી પદાર્થ સાચવી રાખવાના કામમાં આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ