न.
( વૈદ્યક ) ઠંડા પાણીમાં ચાદર બોળી તે નીચોવીને દરદીને તેમાં લપેટી લેવો તે. પાંચ સાત મિનિટમાં ચાદર બદલવી અથવા તે ઉપર થોડું થોડું પાણી રેડતાં રહેવું, જેથી ગરમી કમી થશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.