पुं.
એક જાતની વનસ્પતિ. તે ચોમાસામાં ડુંગરમાં છૂટોછવાયો ઊગે છે. આ છોડ ત્રણથી પાંચ ફૂટ ઊંચો અને તે ઉપર સૂક્ષ્મ વાળની રુવાંટી હોય છે. તેનાં પાન પાંચથી સાત ખાંચાવાળાં અને ફૂલ પીળા રંગના થાય છે. મૂળ, બીજ અને પાન ત્રણે ઉપયોગી અંગ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.