पुं.
( કચ્છી ) એક પ્રકારનો વેલો. તે ઘણો લાંબો થાય છે. તેમાં લીલા રંગનાં ફૂલનાં ઝૂમખાં નીચાં ઝૂકી રહેલ હોય છે. તેમાંથી પીળાશ લેતા રંગનું દૂધ નીકળે છે. તેની શિંગો જાડી હોય છે. તેને ડોડીવેલ પણ કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.