વિ○
તર્કને લગતું, તર્ક સંબંધી, ‘લૉજિકલ’ (જૈ○હિ○), ‘રૅશનાલિસ્ટિક’ (આ○બા○), ‘ઍબ્સ્ટ્રૅક્ટ’ (બ.ક.ઠા.), ‘ડાયાલૅક્ટિકલ.’ (૨) તર્કવાદી. (૩) પું○ તર્કવેત્તા, તર્કશાસ્ત્રી, નૈયાયિક, ‘લૉજિશિયન,’ ‘સૉફિસ્ટ’ (દ○બા○)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.