पुं.
( સંગીત ) એક ચતસ્રજાતિ ૫૩ માત્રાનો તાલ. તેનાં તાલસ્થાન ૧, ૯, ૧૩, ૧૫, ૧૭, ૧૯, ૨૫, ૩૧, ૩૪, ૩૭, ૪૦, ૪૪, ૪૮, ૫૦, ૫૨ માત્રા ઉપર છે. કોટડીના બોલઃ
ધા૧સમ તાકિટ ૦તરકિટ તાગિન્ન ધિન્ના૨ ધાકિટ ૩ધીંત્રક ૪ધીંત્રક ૫ધીંત્રક ૬ધીંના ધા તાકિટ ૭તાધીંના ધા તાકિટ તા ૮ધિંધિના ૯ધિંધિના ૧૦ધિંધિના ૧૧ધિન્ના ધાકિટ ૧૨ધિન્ના ધાકિટ ૧૩ધીંત્રક ૧૪ધીંત્રક ૧૫ધીંધી.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.