તુલ્યસ્પર્શવક્ર

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( ગણિત ) જે વક્રની સ્પર્શરેખાનું સ્પર્શબિંદુ અને એક આપેલી સીધી લીટી વચ્ચેનો ભાગ અમુક નિશ્ર્ચિત લંબાઈનો હોય તે વક્ર; એક સીધી દોરી જેતલ ઉપર હોય તેનાથી કાટખૂણાની દિશામાં તેના એક છેડાને ખેંચવાથી થતો વક્ર; `ટ્રેકિટ્સ.`

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects