पुं.
જમીનનો ત્રણ તરેહના પડવાળો ભાગ. જર્મનિ તથા પશ્ર્ચિમ યરપમાં આવા ભાગ સ્પષ્ટ દેખાય છે અને તેમાં ખુલ્લા રાતા રંગના વેળુપાષાણ, જિપ્સમ અને સિંધવનાં પડોવાળાં માટીનાં પડો અને ચૂર્ણપાષાણ જોવામાં આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.