पुं.
[ સં. ત્રિ ( ત્રણ ) + કકુભ્ ( શોભા ) + ધામન્ ( સ્થળ ) ]
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. ઊંચે, નીચે અને મધ્યમાં અથવા સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં અથવા આ લોક, પરલોક અને અપવર્ગમાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે સ્થિતિઓમાં અવિકારી, એકની એક સ્થિતિમાં રહેનાર અધિષ્ઠાનરૂપ પણ વિષ્ણુ જ છે. તેથી તેમનું આ પડ્યું છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.