पुं.
ત્રિકાસ્થિની દરેક બાજુએ આવેલા એ નામના બબે માંહેનો દરેક સ્નાયુ. આગલા બંને સ્નાયુ અગ્રિમ ત્રિકજઘનિક અને પાછલા બંને સ્નાયુ પશ્ર્ચિમ ત્રિકજઘનિક તરીકે ઓળખાય છે. તેઓ જાડી પટ્ટી જેવા અને અત્યંત મજબૂત હોય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.