સ્ત્રી○
ત્રણ નદીઓનો કે બે નદીઓનો સમાગમ થઈ આગળ વધે યા સમુદ્ર કે મોટા સરોવરમાં મળે તે સ્થાન. (૨) પ્રયાગ (અલાહાબાદ)માં ગંગા, યમુનાનું સંગમ સ્થાન. (૩) સૌરાષ્ટ્રમાં સોમનાથ, પાટણમાં હિરણ્યા અને સરસ્વતી નદીઓના સમુદ્રની નજીકનું સંગમનું સ્થાન. (૪) જૂનાગઢમાં ધારાગઢ દરવાજા સામે સુવર્ણરેખા (સોનરેખ) અને પલાશિની (પળાંસવા વોકળા)નું સંગમસ્થાન (પુરાણા સુદર્શન તળાવના સ્કંદગુપ્તના સમયના પથ્થરના બંધનું.) (૫) (લા.) ઇડા, પિંગળા અને સુષુમ્ણા નાડીઓનો સમાગમ. (૬) એ નામની એક રાગિણી. (સંગીત.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.