पुं.
એ નામની એક રમત. જે જગ્યામાં ઘણા થાંભલા હોય ત્યાં આ રમત બરાબર રમી શકાય છે. પહેલાં એક છોકરી ઉપર દાવ ઠરાવવો. બાકીની બધી છોકરીઓએ એકએક થાંભલા પાસે ઊભા રહેવું. થાંભલા પાસેની છોકરીઓએ પોતપોતાની જગ્યા છોડી સામેની જગ્યા લેવા પ્રયત્ન કરવો. તેઓ એ રીતે જતી હોય તે દરમિયાન દાવવાળી છોકરીએ તેમને પકડવા પ્રયત્ન કરવો. થાંભલા પાસે ઊભા રહ્યા પછી પકડી શકાય નહિ, પણ રમનારે થાંભલાઓ વારંવાર બદલવા જોઈએ. એમ કરતાં જે પકડાઈ જાય તેના ઉપર દાવ આવે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.