स्त्री.
[ સં. ]
( યોગ ) બ્રહ્મદાતણને મળતી કફ વગેરે દૂર કરવાની એક ક્રિયા. કેળનો પાતળો દંડ, નેતરની લીલી કાતળી તથા તાંબા કે લોઢાની શલાકા ઉપર મલમલ વીંટાળી તેને ઝીણા દોરાથી સારી રીતે સીવી તેનાથી બ્રહ્મદાતણની ક્રિયા થાય છે. આ ક્રિયાને ગજ અથવા દંડધૌતિ પણ કહે છે. આ ક્રિયાથી કફ વગેરે દૂર થવા ઉપરાંત હૃદયના રોગ પણ દૂર થાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.