न.
[ સં. ]
( યોગ ) એક જાતનું આસન. તેમાં ઊભડક બેસીને જમણા પગની પાની જમણા ઢગરાને અડાડી જમણા ઢીંચણ ઉપર જમણો હાથ રાખી તે હાથનો પંજો મસ્તક્ને અડાડવો. ડાબા પગની પાની ડાબા ઢગરાને અડાડી તેને નમતો રાખી તે ઉપર ડાબો હાથ રાખવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં