ન○
કચેરીના કાગળોનો જથ્થો, ‘રેકૉર્ડ’. (૨) એવા કાગળોનો વિશિષ્ટ વિભાગ, ‘પૉર્ટફોલિયો.’ (૩) કચેરીના કાગળ સાચવવાનું કાર્યાલય, કચેરી, ‘ઑફીસ’, ‘બ્યૂરો’. (દ○બા○) (૪) વિદ્યાર્થીઓને પુસ્તકો શાળાએ લઈ જવા, લાવવાની કાપડની થેલી કે ધાતુની પેટી
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.