पुं.
દરિયામાં વસતું કંટકધર્મી એક જાતનું પ્રાણી; `સી અર્ચિન.` તે ગોળાકાર હોય છે. તેને પાતળી કાંટાવાળી સીપ હોય છે. એનું મુખ નીચલી બાજુએ વચ્ચે આવેલું હોય છે. તેને પાંચ વીંધણાં જેવાં જડબાં હોય છે. તે દરિયાના તળિયે અથવા ખડકો ઉપર રહે છે અથવા રેતીમાં દટાયેલાં રહે છે અને સીપની અંદર જે કાણાં હોય છે તેમાંથી પગ બહાર કાઢીને ચાલે છે. તે નાનાં નાનાં જીવતાં તેમ જ મરેલ અવયવીને ખાય છે. એ પ્રાણીઓને કેટલાક લોકો ખાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.