पुं.
[ સં. ]
બંને આંખનાં ગોલકમાંથી નીકળી મગજના મધ્ય પ્રદેશના અગ્રસ્થાનમાં સંયુક્ત થઈ મગજને ખબર આપનાર તંતુ; દૃષ્ટિતંતુ. તેના ઉપર આંખનો જોવાનો ગુણ આધાર રાખે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં