स्त्री.
[ સં. દર્શન ( જોવું તે ) + પદ્ધતિ ( રીત ) ]
શિક્ષણશાસ્ત્રની એ નામની એક પદ્ધતિ. આનો ઉપયોગ ભાષાશિક્ષણમાં થાય છે. ભાષાશિક્ષણ ચલ મૂળાક્ષરોથી શરૂ કરવાને બદલે શબ્દોથી અગર વાક્યોથી શરૂ કરીને શીખવવામાં આવે છે. આખું વાક્ય કે શબ્દ બાળક સામે પાટિયા ઉપર લખી તેના શબ્દો કે અક્ષરો શીખવ્યા પહેલાં તેની આંખ પાસે તે વંચાવવું. પછી ટેવ પડ્યે બાળક લખશે. આમ દર્શન કરાવીને શીખવવાની પદ્ધતિને દર્શનપદ્ધતિ કહે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં