स्त्री.
( જૈન ) જીવોનું અન્વેષણ એટલે શોધ કરવાનું દર્શનરૂપી સાધન. તેના ચાર ભેદ છે: ચક્ષુદર્શન. અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.