पुं.
[ સં. ]
ચંદ્રગુપ્તના વખતમાં આગ સામે ઉપાય તરીકે તૈયાર રાખવામાં આવતાં દશ સાધનોનો સમૂહ. તે દશ આપ પ્રમાણે છે: પંચઘટ્ય, કુંભ, દ્રોણી, નિયેણી, પરશૂ, શૂર્પ, અંકુશ, કય, ગ્રહણી અને દતિ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં