સ્ત્રી○
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણનો તે તે ઉદ્દિષ્ટ ભાગ (‘દસે દિશા’ના સૂચન વખતે ચાર ખૂણા, આકાશ અને પાતાળ પણ). (૨) (લા.) માર્ગ, રસ્તો, ઉપાય. (૩) સૂચના, માર્ગદર્શન
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં