न.
[ સં. ]
દિશા સંબંધી જ્ઞાન. કહેવાય છે કે, કબૂતરની આંખે પાટા બાંધી તેને માઈલોના માઈલ આઘે લઈ જઈ છોડી મૂકો તોપણ તે સીધું ઘેર જ આવવાનું. પાટા બાંધ્યા છતાં કબૂતર દિશાધ્યાન બરાબર રાખી શકે છે. વળી તેને વાંકેચૂકે રસ્તે લઈ ગયા હો છતાં એ રસ્તે જ પાછું ન આવતાં એ તો સીધું એક જ રેષામાં ઘેર પાછું વળે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.