સ્ત્રી○
ધર્મકાર્ય, યજ્ઞકાર્ય, વૈરાગ્ય, વિદ્યાધ્યયન વગેરેની સિદ્ધિ માટે લેવાતા વ્રતને આરંભે ગુરુ દ્વારા મંત્રપ્રદાન કે એવા કોઈ અન્ય પ્રકારે શિષ્યને યોગ્ય કરવા કરવામાં આવતો વિધિ, ‘ઇનિશિયેશન.’ (૨) ઉપદેશ, બોધ. (૩) ધ્યેય, ‘મિશન’ (દ○બા○)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ