न.
[ સં. દીપક ( દીવો ) + આલય ( સ્થાન ) ]
દીવાનું આળિયું; દીવો મૂકવાનું સ્થાન. રાજવલ્લભમાં જણાવ્યું છે કે, દીવો મૂકવાનું આલય અથવા આળિયું ઘરના જમણા અંગે રાખવું. એ દીપકાલયનું સ્થાન ઘરના ડાબા અંગે અથવા હરેક બીજા ભાગમાં અથવા ઘરના મધ્ય ભાગમાં ઇત્યાદિ ઠેકાણે કરવું નહિ એમ કહ્યું છે, પણ દેવમંદિરના ડાબા અંગે દીપકાલય હોય તો તે સારૂં છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં