पुं. ब. व.
દૂધના જેવા સફેદ દાંત. બાળકને દૂધ પીતી અવસ્થામાં હોય છે તે દાંત; નાનપણના દૂધ ભરેલા દાંત. કાચી વયના બાળકો વિષે બોલતાં વપરાય છે. છ સાત વર્ષની ઉમર થતાં આ દાંત પડી જાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં