पुं.
[ સં. ]
( જૈન ) જેના સંયોગથી જીવ જીવન અવસ્થાને પ્રાપ્ત થાય અને વિયોગથી મરણ અવસ્થાને પ્રાપ્ત થાય તે પ્રાણનો એ નામનો એક ભેદ; સ્થૂલપ્રાણ; વ્યવહારપ્રાણ. દ્રવ્યપ્રાણના દશ ભેદ છેઃ મન, વચન, કાયા, પાંચ ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ અને આયુ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.