पुं.
[ સં. ]
( જ્યોતિષ ) તનુ વગેરે બાર ભાવ; ફલિત જ્યોતિષમાં જન્મકુંડલીનાં બાર ઘર. પહેલું ઘર તનુ કહેવાય છે, તેનાથી શરીર ક્ષીણ થશે કે સ્થૂલ, સબળ કે નિર્બળ, લાંબું કે ટૂંકું વગેરેનો વિચાર થાય છે, બીજા ઘરથી ધન અને કુટુંબનો, ત્રીજાથી યુદ્ધ અને વિક્રમ વગેરેનો, ચોથાથી બંધુ, વાહન, સુખ તથા મકાનનો, પાંચમાથી બુદ્ધિ, મંત્રણા અને પુત્રનો, છઠ્ઠાથી શત્રુ વગેરેનો, સાતમાથી કામ, સ્ત્રી, મુસાફરીનો, આઠમાથી આયુષ્ય, મૃત્યુ, અપવાદ વગેરેનો, નવમાથી ગુરુ, માતા, પિતા, પુણ્ય વગેરનો, દશમાથી માન, આજ્ઞા તથા કર્મનો, અગિયારમાથી પ્રાપ્તિ અને લાભનો અને બારમા ઘરથી મંત્રી અને ખર્ચનો વિચાર કરવામાં આવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.