न.
[ સં. ]
( યોગ ) એ નામનું એક આસન; બે હાથ, બે પગના ફણાના અગ્રભાગ, બે ઢીંચણ, મુખ ને છાતી એ પ્રમાણે આઠ અવયવ જમીનને અડાડી સૂવું ને જમણો કાન, ડાબો કાન, માથું ને દાઢી વારાફરતી ભૂમિને અડાડવાથી થતું આસન.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં