पुं.
( બૌદ્ધ ) એક પ્રકારનો બુદ્ધ. ઐશ્વરિક ઉત્તરબુદ્ધ સંપ્રદાય આદિ બુદ્ધને સર્વોપરી માને છે. તેઓની માન્યતા છે કે, આદિ બુદ્ધે પોતાના ધ્યાન વડે શ્વેત રંગના વૈરોચન, આસમાની રંગના અક્ષોભ્ય, પીળા રંગના રત્નસંભવ, લાલ રંગના અમિતાભ અને લીલા રંગના અમોઘસિદ્ધ એમ પાંચ ધ્યાની બુદ્ધ ઉત્પન્ન કર્યા. એ પાંચમાંના દરેકે અકેક પુત્ર ઉત્પન્ન કર્યો. એ પુત્ર બોધિસત્ત્વ કહેવાય. ધ્યાની બુદ્ધની સંખ્યા કોઈ પાંચ, કોઈ છ અને કોઈ દશથી પણ વધારે જણાવે છે. તે અશરીરી છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં