न.
( બૌદ્ધ ) એક જાતનું મંડલ. બૌદ્ધના ધ્યાની મંડળના ભાગ ત્રણ છેઃ (૧) પાંચ ધ્યાની બૌદ્ધઃ અક્ષોભ્ય, વૈરોચન, રત્નસંભવ, અમિતાભ અને અમોઘસિદ્ધ, (૨) પાંચ સ્ત્રી; દેવસરતિ, મોરરતિ, ઇર્ષારતિ, રાગરતિ અને વજૂરતિ અને (૩) ચાર દ્વારપાલઃ યમાંતક, પ્રજ્ઞાંતક, પદ્યાંતક અને વિઘ્નાંતક.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.