न.
[ સં. ]
એક ધાર્મિક સંપ્રદાય. તેનો ઉલ્લેખ સર્વદર્શનસંગ્રહમા છે. તેનો કોઈ ગ્રંથ મળતો નથી. આ દર્શનમાં શિવને પરમેશ્વર અને બધાં પ્રાણીને તેનાં પશુ માનેલ છે. જીવોના અધિપતિને લીધે મહાદેવ પશુપતિ કહેવાય છે. આ દર્શનમાં અત્યંત દુ:ખનિવૃત્તિ અને પરમૈશ્વર્યપ્રાપ્તિ એમ બે જાતની મુક્તિ કહેલી છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.