न.
[ સં. નક્ષત્ર ( તારાઓનો પુંજ ) + ભ્રમણ ( ફરવું તે ) ]
નક્ષત્રપરિક્રમણ; ગ્રહ એક નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે આકાશનો એક આંટો મારી ફરીને તે જ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યાંસુધીનો વખત.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.