पुं.
[ સં. નવન્ ( નવ ) + ધન ( મેધ ) ]
જૂનાગઢની ગાદી ઉપર થઈ ગયેલ એ નામનો એક રાજા. તે તેના માના ઉદરમાં નવ ચોમાસાં એટલે નવ વર્ષ રહ્યો હતો, તેથી તેનું નામ નવઘણ પડ્યું.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.