पुं.
દુનિયાના ઇતિહાસનો એક યુગ; ત્રિજો યુગ, સસ્તન પ્રાણીઓનો સમય; મધ્યયુગ પછીનો સમય. આ સમયમાં દરિયાનું તળ એટલું ઊંચું આવ્યું હતું કે વર્તમાન ખંડોની જમીન આ વખતે જ પાણીની બહાર આવી. જમીનનો હાલનો આકાર પણ આ સમયે જ ઘડાયો મનાય છે. આ સમયમાં પ્રાણી અને વનસ્પતિ ઘણું કરીને હાલના સમયનાં જેવાં જ હતાં.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.