पुं.
[ સં. નષ્ટ ( નઠારૂં ) + ચંદ્ર ( ચાંદો ) ]
ભાદરવા મહિનાના બંને પક્ષની ચોથનો ચંદ્ર. પુરાણમાં તે ચંદ્રના દર્શનનો નિષેધ ગણેલ છે. કહેવાય છે કે, તે દિવસે ચંદ્રને જોવાથી કાંઈ ને કાંઈ કલંક લાગે છે. કેટલાક લોકો ભાદરવાની શુકલ ચતુર્થીના ચંદ્રને નષ્ટચંદ્ર માને છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.