નાક પકડવું

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામની એક રમત. તે રમવામાં એક છોકરા ઉપર દાવ ઠરાવવો અને બાકીના છોકરાઓએ જમણો પગ ઊંચો રાખી તેની નીચેથી જમણો હાથ લઈ તેના વડે નાક પકડી દાવવાળા છોકરાની આજુબાજુ ઊભા રહેવું. દાવવાળા છોકરાએ તે આજુબાજુ ઊભેલા છોકરા ઉપર નજર રાખવી. જે છોકરાના હાથમાંથી નાક છૂટી જાય તેને પકડવો. નાક પકડેલું ન હોય તેવી સ્થિતિમાં જે છોકરો પકડાઈ જાય તેના ઉપર દાવ આવે અને દાવવાળો રમતમાં સામેલ થઈ જાય. નાક છૂટી ગયું હોય પણ પકડાતાં પહેલાં જો તે નાક પકડી લે તો તેના ઉપર દાવ આવે નહિ.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects